કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ લવન્ડર મહોત્સવનું આયોજન ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સુરક્ષા મિત્ર પ્રોજેક્ટ વાહન દેખરેખ પ્રણાલી લૉન્ચ કરી ? કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સમિટ ઓફ ધ અમેરિકાઝ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ટેક્સાસ લોસ એન્જેલસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક ટેક્સાસ લોસ એન્જેલસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) એશિયન ટ્રેક સાયક્લિંગ ચેમ્પિયનશિપ (ATCC) 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022માં ચેન્નાઈમાં યોજાનારા 44મા ચેસ ઓલિમ્પિયાડનો મેસ્કોટ શું છે ? બોધી વીરા થંબી અરિવુ બોધી વીરા થંબી અરિવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય વાંચન દિવસ (National Reading Day) ક્યારે મનાવાય છે ? 19 જૂન 21 જૂન 22 જૂન 16 જૂન 19 જૂન 21 જૂન 22 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP