કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ?

ફ્રાન્સ અને સ્વીડન
ભારત અને ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ અને સ્વીડન
ભારત અને સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

સહકાર મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
નાણાં મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ?

નવી દિલ્હી
મુંબઈ
બેંગલુરુ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP