કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પુનીત સાગર અભિયાનનું આયોજન કોણે કર્યું હતું ? ભારતીય સૈન્ય NCC BSF CRPF ભારતીય સૈન્ય NCC BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપની લિ. (NARCL)ના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નટરાજન સુંદર રાજીવ કુમાર જી.સી. મુર્મુ પંકજકુમાર નટરાજન સુંદર રાજીવ કુમાર જી.સી. મુર્મુ પંકજકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઈકોનોમી' રિપોર્ટ જારી કર્યો ? ખર્ચ વિભાગ નીતિ આયોગ ICMR નાણાં મંત્રાલય ખર્ચ વિભાગ નીતિ આયોગ ICMR નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષા અભ્યાસ ‘એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું હતું ? ઈરાન કઝાકિસ્તાન મોંગોલિયા ચીન ઈરાન કઝાકિસ્તાન મોંગોલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP