કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? વારાણસી રાંચી ભોપાલ નવી દિલ્હી વારાણસી રાંચી ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રુચિરા કંબોજ રાકેશ કુમાર અવની ભટ્ટાચાર્ય રીટા નેહરા રુચિરા કંબોજ રાકેશ કુમાર અવની ભટ્ટાચાર્ય રીટા નેહરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી ચોથા રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક 2021-22માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં COVID-19 રસીકરણની ઝડપ અને કવરેજમાં ઝડપ લાવવા માટે 2 મહિના લાંબા ‘હર ઘર દસ્તક અભિયાન 2.0'ની શરૂઆત કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત ક્યા દેશ સાથે ગરુડ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP