કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લૉન્ચ કર્યો ?

IIT દિલ્હી
IIT મદ્રાસ
IIM અમદાવાદ
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં જિલ્લા કૌશલ વિકાસ યોજના (DSDP) અંતર્ગત ઉત્કૃષ્ટતા માટે ગુજરાતના ક્યા જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો ?

રાજકોટ
સુરત
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP