કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? નેપાળ થાઈલેન્ડ ચીન જાપાન નેપાળ થાઈલેન્ડ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2022 અનુસાર, વિશ્વનું સૌથી સારું રહેવાલાયક શહેર કયું છે ? ઓસાકા વિયેના હૈદરાબાદ જીનિવા ઓસાકા વિયેના હૈદરાબાદ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્ડસ્ટ્રીયલ ડિકાર્બનાઈઝેશન સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? બિહાર કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? કતાર રશિયા વેનેઝુએલા ઈરાન કતાર રશિયા વેનેઝુએલા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 6 જૂન, 2022ના રોજ BIMSTECનો 21મો સ્થાપના દિવસ ક્યા મનાવાયો ? બીજિંગ કુઆલાલુમ્પુર ઢાકા કોલમ્બો બીજિંગ કુઆલાલુમ્પુર ઢાકા કોલમ્બો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP