કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
TATA IPL 2022માં પર્પલ કેપ વિજેતાનું નામ જણાવો.

વાનિન્દુ હસરંગા
ઉમરાન મલિક
યુઝવેન્દ્ર ચહલ
કગિસો રબાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈટાલિયન ઓપન 2022માં ‘મહિલા સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ?

સુશ્રી ઓન્સ જબેઉર
સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી
સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ
સુશ્રી ઈગા સ્વીટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજીવ ત્રિવેદી
કૃણાલ કપૂર
તરૂણ કપૂર
તરૂણ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ?

હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
કોચીન શિપયાર્ડ લિ.
મઝગાંવ ડોક લિ.
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP