કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં રાજસ્થાનના રામગઢ વિષધારી અભયારણ્યને ભારતના કેટલામાં વાઘ અભયારણ્ય (ટાઈગર રિઝર્વ) તરીકે સૂચિત કરવામાં આવ્યું છે ?

54 માં
51 માં
52 માં
53 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ GAGAN નામની નવીનતમ સ્વદેશી સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેડ સિસ્ટમ ટેકનોલાજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ GAGAN સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે એક સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેશન સિસ્ટમ છે.
2. GAGANને ISRO અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
3. તે ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનોની સિસ્ટમ છે જે GPS સિગ્નલને મોડ્યુલેટ કરે છે, જેનાથી સ્થિતિને વધુ સારી ચોક્કસાઈ પ્રાપ્ત થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ___ માં સ્થિત ઐતિહાસિક અનંગ તાલ તળાવને પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.

દક્ષિણ મુંબઈ
દક્ષિણ દિલ્હી
જયપુર
લખનૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં આબોહવા પરિવર્તન પર બ્રિક્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ?

બ્રાઝીલ
ચીન
સાઉથ આફ્રિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદ્ઘાટન કર્યુ હતું ?

નવી દિલ્હી
અમદાવાદ
લખનૌ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP