કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ ડુગોંગ દિવસ’ અથવા તો 'વિશ્વ સમુદ્રી ગાય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 મે 9 મે 22 મે 16 મે 28 મે 9 મે 22 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. યુનિકોર્ન એ કોઈપણ ખાનગી માલિકીની પેઢી છે જેની માર્કેટ મૂડી ___ થી વધુ છે. 2 હજાર અમેરિકન ડોલર 8 લાખ 1 મિલિયન અમેરિકન ડોલર 5 લાખ 2 હજાર અમેરિકન ડોલર 8 લાખ 1 મિલિયન અમેરિકન ડોલર 5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી દેવાષીષ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 11 મે 6 મે 22 મે 26 મે 11 મે 6 મે 22 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ? અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા રાજ્યમાં ડૉ.આંબડકર સેન્ટર્સ ઓફ એક્સેલેન્સ (DACE) યોજના શરૂ કરી ? મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તમિલનાડુ ગોવા મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP