કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વૈશ્વિક માતા-પિતા દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 31 મે 2 જૂન 1 જૂન 7 જૂન 31 મે 2 જૂન 1 જૂન 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-NRCE ICAR-IARI ICAR-IVRI ICAR-NDRI ICAR-NRCE ICAR-IARI ICAR-IVRI ICAR-NDRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યો દેશ અવકાશમાં સોલર પ્લાન્ટ સ્થાપશે ? અમેરિકા જાપાન ચીન ફ્રાન્સ અમેરિકા જાપાન ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP