કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? ત્રીજા (3.0) પાંચમાં (5.0) બીજા (2.0) ચોથા (4.0) ત્રીજા (3.0) પાંચમાં (5.0) બીજા (2.0) ચોથા (4.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ONGC વિદેશ લિમિટેડ (OVL)એ ક્યા દેશમાં ક્રૂડ ઓઈલની શોધ કરી ? કોલમ્બિયા શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ કોલમ્બિયા શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે રોબોટ 'HomoSEP` વિકસિત કર્યો છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ? પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2022 અનુસાર, વિશ્વનું સૌથી સારું રહેવાલાયક શહેર કયું છે ? વિયેના હૈદરાબાદ ઓસાકા જીનિવા વિયેના હૈદરાબાદ ઓસાકા જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP