કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 જૂન 9 જૂન 22 જૂન 3 જૂન 16 જૂન 9 જૂન 22 જૂન 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય વાંચન દિવસ (National Reading Day) ક્યારે મનાવાય છે ? 21 જૂન 22 જૂન 16 જૂન 19 જૂન 21 જૂન 22 જૂન 16 જૂન 19 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. લોક કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ? ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 3 જૂન 14 જૂન 30 મે 8 જૂન 3 જૂન 14 જૂન 30 મે 8 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં RBIએ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.5% 4.9% 4.75% 4.25% 4.5% 4.9% 4.75% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP