કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 જૂન 22 જૂન 18 જૂન 4 જૂન 17 જૂન 22 જૂન 18 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા જારી કરે છે ? UNICEF વર્લ્ડ બેંક IMF UNCTAD UNICEF વર્લ્ડ બેંક IMF UNCTAD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે ‘મો બસ સેવા' શરૂ કરી છે, જેને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા પુરસ્કાર એનાયત કરાયો ? ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ મિઝોરમ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પુનીત સાગર અભિયાનનું આયોજન કોણે કર્યું હતું ? NCC CRPF ભારતીય સૈન્ય BSF NCC CRPF ભારતીય સૈન્ય BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એકસ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? પશ્ચિમ બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP