કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય દેખરેખ અભિયાન ‘આંચલ' લૉન્ચ કર્યું ? મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્રનો અત્યારસુધીનો સૌથી વિસ્તૃત નકશો જારી કર્યો ? ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 17 જૂન 11 જૂન 3 જૂન 25 જૂન 17 જૂન 11 જૂન 3 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ? શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. RPF BSF CRPF નૌસૈના RPF BSF CRPF નૌસૈના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP