કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ?

બિહાર
ઉત્તરાખંડ
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ડ્રોન નીતિ અને ડ્રોનના જાહેર ઉપયોગને મંજૂરી આપનારું પ્રથમ રાજ્ય ક્યું છે ?

હિમાચલ પ્રદેશ
હરિયાણા
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP