કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતની કઈ કંપની ફ્રાન્સની ટોટલએનર્જી સાથે મળીને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવશે ? અદાણી ONGC રિલાયન્સ BPCL અદાણી ONGC રિલાયન્સ BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. આપેલ તમામ આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. આપેલ તમામ આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? ઈરાન રશિયા કતાર વેનેઝુએલા ઈરાન રશિયા કતાર વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. CRPF નૌસૈના BSF RPF CRPF નૌસૈના BSF RPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજના વિદ્યાર્થીઓ માટે નાલના થિરન (કાલની ક્ષમતા) નામક કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP