કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જળ સંરક્ષણ માટે ‘સુજલ' નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ? શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વિશ્વની સૌથી મોટી મીઠા પાણીની માછલી ક્યા દેશમાં જોવા મળી ? સિંગાપુર બાંગ્લાદેશ ભારત કંબોડિયા સિંગાપુર બાંગ્લાદેશ ભારત કંબોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-NRCE ICAR-IARI ICAR-NDRI ICAR-IVRI ICAR-NRCE ICAR-IARI ICAR-NDRI ICAR-IVRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 90 70 95 88 90 70 95 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 3, 2 6, 4 4, 5 3, 7 3, 2 6, 4 4, 5 3, 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP