કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ક્રુઝિયાન’ નામક એડવાન્સ્ડ એરક્રાફટ કેરિયર લૉન્ચ કર્યું ? જાપાન રશિયા ઈઝરાયેલ ચીન જાપાન રશિયા ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? તેલંગાણા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 17મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ફોકસ દેશ ક્યો છે ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બૈખો ઉત્સવ ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ? છત્તીસગઢ બિહાર આસામ કેરળ છત્તીસગઢ બિહાર આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ શર્મા દિનકર ગુપ્તા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા રાકેશ શર્મા દિનકર ગુપ્તા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? બેંગલુરુ ભોપાલ ચંડીગઢ હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ચંડીગઢ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP