કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ?

ગાંધીનગર
નવી દિલ્હી
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે નેનો યુરિયા (પ્રવાહી) પલાન્ટનું ઉદ્ઘાટન કર્યું ?

દહેગામ
અંકલેશ્વર
કલોલ
ધોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP