કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના BSF ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગિયા મિશન (Gaia Mission) કઈ અવકાશ એજન્સી સાથે સંબંધિત છે ? NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વિશ્વની સૌથી મોટી મીઠા પાણીની માછલી ક્યા દેશમાં જોવા મળી ? બાંગ્લાદેશ ભારત કંબોડિયા સિંગાપુર બાંગ્લાદેશ ભારત કંબોડિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના લાગુ કરનારું 36મું રાજ્ય ક્યું બન્યું ? આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ કર્ણાટક આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? નવી દિલ્હી કેપ ટાઉન જીનિવા પેરિસ નવી દિલ્હી કેપ ટાઉન જીનિવા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2022 અનુસાર, વિશ્વનું સૌથી સારું રહેવાલાયક શહેર કયું છે ? ઓસાકા વિયેના હૈદરાબાદ જીનિવા ઓસાકા વિયેના હૈદરાબાદ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP