Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ

સજા, રાઈ, વર્ષા, લાગ
સજા, લાગ, રાઈ, વર્ષા
રાઈ, વર્ષા, લાગ, સજા
રાઈ, લાગ, વર્ષા, સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતને પ્રથમ પદક ભાવિના પટેલે કઈ રમતમાં અપાવ્યું હતું ?

ટેબલ ટેનિસ
શુટિંગ
ટેનિસ
ભાલાફેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP