Talati Practice MCQ Part - 6
નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ?
ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે.

ગરીબ
માણસ
દાન
પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ?

પાટણ
નવસારી
પોરબંદર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી

ભારે સાહસ કરવું
નુકસાન કરવું
ગપ્પાં મારવા
ચોરી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

વિક્રમ સારાભાઈ
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. હોમીભાભા
ડૉ. વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ?

ગુરુવાર
સોમવાર
શનિવાર
શુક્રવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP