Talati Practice MCQ Part - 6
હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ?

સાલુવ વંશ
તુલુઘ વંશ
સંગમ વંશ
અરાવિકુ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
મિસ્ત્રી, મ્યાન, મધ, મસ્ત, મંત્ર, માર્ચ

મસ્ત, મંત્ર, મધ, માર્ચ, મ્યાન, મિસ્ત્રી
મધ, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી, મ્યાન
મધ, મ્યાન, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી
મ્યાન, મધ, માર્ચ, મિસ્ત્રી, મસ્ત, મંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ?

45 મિનિટ
75 મિનિટ
100 મિનિટ
60 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
પ્રૌઢ કેળવણી યોજના
શાળાકીય શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ?

ઈરડા
RBI
ક્રિસીલ
સેબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP