કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં માનવ અધિકાર પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

12 ઓક્ટોબર, 1992
12 ઓક્ટોબર, 1993
12 સપ્ટેમ્બર, 1993
28 સપ્ટેમ્બર, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
Five Hundred Meter Aperture Spherical Telescope(FAST) નામનું વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ કયા દેશ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું ?

રશિયા
અમેરિકા
જાપાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 26 નવેમ્બરના રોજ કયો દિવસ મનાવાયો ?

બંધારણ દિવસ
રાષ્ટ્રીય કાયદા દિવસ
રાષ્ટ્રીય દૂધ દિવસ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.
તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ?

એક પણ નહીં
સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે.
પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે.
ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે ગ્રામીણ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે 1 અબજ ડોલરની લોન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB)
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB)
વર્લ્ડ બેંક
ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP