Talati Practice MCQ Part - 6
એક પેનની મૂ.કિ. રૂા. 100 છે. A તેને 25% નફો લઈને Bને વેચે છે અને B 20% નુકસાન કરી Cને વેચે છે. તો તે પેન Cને કેટલા રૂપિયામાં પડી હશે ?

115
105
100
110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઓપરેશન બ્લેક બૉર્ડ'ની ઝુંબેશ કોની સાથે સંકળાયેલ છે ?

માધ્યમિક શિક્ષણ
ઉચ્ચ શિક્ષણ
પ્રાથમિક શિક્ષણ
પ્રૌઢ શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP