કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2005 2002 2003 2006 2005 2002 2003 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એક્સપર્ટ મેમ્બરપદે તાજેતરમાં ગુજરાત કેડરના કયા અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી ? ડૉ. અરુણ કુમાર શર્મા ડૉ. વરુણ કુમાર શર્મા ડૉ. અરુણ કુમાર વર્મા ડૉ. વરુણ કુમાર વર્મા ડૉ. અરુણ કુમાર શર્મા ડૉ. વરુણ કુમાર શર્મા ડૉ. અરુણ કુમાર વર્મા ડૉ. વરુણ કુમાર વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? RBI ના ગવર્નર નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર આર્થિક બાબતોના વિભાગના સચિવ નાણામંત્રી RBI ના ગવર્નર નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર આર્થિક બાબતોના વિભાગના સચિવ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ત્સો કાર વેટલેન્ડ સંકુલ ભારતમાં ક્યા આવેલ છે ? લદાખ સિક્કિમ મણિપુર અંદમાન અને નિકોબાર લદાખ સિક્કિમ મણિપુર અંદમાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવા માટે કયા શહેરમાં થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ (TMT)ની સ્થાપના કરવામાં આવી રહી છે ? મેરીલેન્ડ વર્જિનિયા મિસિસિપિ મૌના કીયા મેરીલેન્ડ વર્જિનિયા મિસિસિપિ મૌના કીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP