Talati Practice MCQ Part - 6 ‘અનભે’ શબ્દનું શિષ્ટરૂપ આપો. ડરપોક ભયભીત કાયર નિર્ભય ડરપોક ભયભીત કાયર નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના ઘઉંનો કોઠાર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ? નળકાંઠો ચુંવાળપ્રદેશ ભાલપ્રદેશ વાકળપ્રદેશ નળકાંઠો ચુંવાળપ્રદેશ ભાલપ્રદેશ વાકળપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા ગ્રહને ‘પાઘડિયા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે ? શુક્ર ગુરુ બુધ શનિ શુક્ર ગુરુ બુધ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ? 25 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા 25 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન પ્રોત્સાહન પૂરુ પાડવા સરકાર દ્વારા Ph.D. કરતાં વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે ? 2,00,000 4,00,000 1,80,000 3,60,000 2,00,000 4,00,000 1,80,000 3,60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કડક નામના તળાવની રચના કોણે કરાવી હતી ? કર્ણદેવ સોલંકી વિસલદેવ વાઘેલા ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી વિસલદેવ વાઘેલા ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP