Talati Practice MCQ Part - 6
કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવી’ કૌશલ્ય કયા પક્ષનું છે ?

ચઢાઈ કરનાર પક્ષ
એક પણ નહીં
બચાવ પક્ષ
બંને પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર

કર્મધારય
ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP