Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ? 100/19 મીટર/સેકન્ડ 10 મીટર/સેકન્ડ 5 મીટર/સેકન્ડ 8 મીટર/સેકન્ડ 100/19 મીટર/સેકન્ડ 10 મીટર/સેકન્ડ 5 મીટર/સેકન્ડ 8 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 690 591 609 510 690 591 609 510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 1000નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 210 200 100 220 210 200 100 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ? પોરબંદર કચ્છ રાજકોટ મોરબી પોરબંદર કચ્છ રાજકોટ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમદાવાદ શહેર ___ ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે ? 2 3 4 1 2 3 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP