Talati Practice MCQ Part - 6 કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ? 11 જુલાઈ, 2003 16 ફેબ્રુઆરી, 2005 2 ડિસેમ્બર, 2002 11 ડિસેમ્બર, 1997 11 જુલાઈ, 2003 16 ફેબ્રુઆરી, 2005 2 ડિસેમ્બર, 2002 11 ડિસેમ્બર, 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો. દીઠા દેવને પહોંચી જાત્રા જ્યાં ત્યાં કામ પતાવ્યું ભાગ્ય બળવાન હોય તો બધું મળે બધે જ ઈશ્વર દેખાવા નજરમાં સ્વાર્થ હોવો. જ્યાં ત્યાં કામ પતાવ્યું ભાગ્ય બળવાન હોય તો બધું મળે બધે જ ઈશ્વર દેખાવા નજરમાં સ્વાર્થ હોવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 If you let ___, I will allow you ___. I go, rest she go, rest go, rest her go, to rest I go, rest she go, rest go, rest her go, to rest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ મસ્તુપુરા સાવલી નિંગાળા અમદાવાદ મસ્તુપુરા સાવલી નિંગાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પતકાઈ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે ? બિહાર ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ? ફેબ્રુઆરી મે એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી મે એપ્રિલ જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP