Talati Practice MCQ Part - 6 લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ? ભોપાભાઈ પટેલ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી નર્મદ ભોપાભાઈ પટેલ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 1000નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 100 210 200 220 100 210 200 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ? ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખાનગી કંપનીઓ દ્વારા દેશમાં રેડિયો સેવાની શરૂઆત કયા વર્ષથી થઈ ? 1927 1921 1923 1932 1927 1921 1923 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Fill in the blank with modal auxiliry: "You ___ wait outside." need dare ought to have must need dare ought to have must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શીંગવડો નદી પર કયો ધોધ આવેલો છે ? ઝમજીર વીરા ઝાજમેર ઝાંઝરી ઝમજીર વીરા ઝાજમેર ઝાંઝરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP