Talati Practice MCQ Part - 6
ગુજરાતનું કયુ ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે ?

નારદીપુર (ગાંધીનગર)
દુધાળા (અમરેલી)
હડાળા (ગીર સોમનાથ)
રામપુર (બનાસકાંઠા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

60 kmph
45 kmph
65 kmph
67.5 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?

સાબરકાંઠા
અમદાવાદ
ગીર સોમનાથ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

અસમાનતા નિવારણ સભા
બહિષ્કૃત હિતકારિણી સભા
દલિત ઉદ્ધારક સભા
અસ્પૃશ્યતા નિવારણ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

ડાંગ
દાહોદ
નવસારી
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP