Talati Practice MCQ Part - 6
ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે.

40
60
50
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ?

બર્મા
અફઘાનિસ્તાન
ઇન્ડોનેશિયા
સિંગાપોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તું ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ?

50%
12.5%
25%
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ?

હરિગીત
અનુષ્ટુપ
મંદાક્રાન્તા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

ડૉ. હોમીભાભા
વિક્રમ સારાભાઈ
ડૉ. વર્ગીસ કુરિયન
ડૉ. હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP