કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દસ્તલિક લશ્કરી કવાયત ભારતની કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે ? કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન ઈરાન કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઉત્તરપ્રદેશ સરકારે કયા જિલ્લામાં 100 ગ્રામ પંચાયતોને મોડેલ ગામ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે ? મથુરા ગોરખપુર વારાણસી આમાંથી કોઈ નહિ મથુરા ગોરખપુર વારાણસી આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ? આસનસોલ દુર્ગાપુર સિલિગુડી કોલકાતા આસનસોલ દુર્ગાપુર સિલિગુડી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1947 1920 1950 1921 1947 1920 1950 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધાભ્યાસ યોજાયો હતો ?1. ભારત 2. જાપાન 3. ઓસ્ટ્રેલિયા 4. અમેરિકા 5. રશિયા માત્ર 1,2,4 માત્ર 1,2,3,5 માત્ર 1,3,5 માત્ર 1,2,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2,3,5 માત્ર 1,3,5 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP