Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? અર્જુનદેવ ત્રિભુવનપાળ વીરમદેવ રામદેવ અર્જુનદેવ ત્રિભુવનપાળ વીરમદેવ રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ? મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ફાઈલને કમ્પ્રેસ્ડ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ? ERP Winzip Netbeans Cobian ERP Winzip Netbeans Cobian ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની ગણના પોષણ કડીના બીજા સોપાનમાં થાય છે ? ઘાસ વાઘ સાપ હરણ ઘાસ વાઘ સાપ હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ? 72 48 51 93 72 48 51 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂા. 9000નું રોકાણ કર્યું તો કુલ મૂડીરોકાણ કેટલું ? 45,000 23,000 36,000 48,000 45,000 23,000 36,000 48,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP