Talati Practice MCQ Part - 6
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?

89999
11111
1
11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

આપેલ તમામ
અંતઃગ્રહણ
રસ સંકોચન
ઉત્સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP