Talati Practice MCQ Part - 6 ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ? ડાંગ નર્મદા તાપી વલસાડ ડાંગ નર્મદા તાપી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ? માળવાનો દખ્ખણનો છોટા નાગપુરનો શિલોંગ માળવાનો દખ્ખણનો છોટા નાગપુરનો શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3/2 : 7/8 : 4/5 : X માં X ની કિંમત શોધો. 12/25 2/5 21/20 7/5 12/25 2/5 21/20 7/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ? 50% 30% 25% 75% 50% 30% 25% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. સંપ્રદાન અપાદાન કર્તા કરણ સંપ્રદાન અપાદાન કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વળે વળ ઉતારવો એટલે... બંધબેસતી ગોઠવણ કરવી સામર્થ્ય હોવું વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી સામર્થ્ય હોવું વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP