કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ?

ONDC
એક પણ નહીં
NABARD
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

MSME મંત્રાલય
ભારે ઉધોગ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

અનુરાગ ઠાકુર
સ્મૃતિ ઈરાની
અમિત શાહ
જ્યોતિરાદિત્ય સિંધિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP