કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કેતન મિસ્ત્રીને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

કલા
વિજ્ઞાન
પત્રકારત્વ
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કઈ સંસ્થાઓએ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI) જારી કર્યો ?

આપેલ બંને
ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ
UNDP
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP