નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ?

30%
25%
18%
27%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ.

22
20
16
18

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?

2.25% નુકશાન
નહિ નફો કે નહિ નુકશાન
2.25% નફો
13.5% નફો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP