સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 9 50 450 300 9 50 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4306 4336 4236 5336 4306 4336 4236 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 કિલોમીટર = ___ મીટર. 1000 10000 10 100 1000 10000 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 200 400 300 500 200 400 300 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે ? 1/3 3/5 6/20 1/8 1/3 3/5 6/20 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3000 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે ? 3 9 એકપણ સાચું નથી 6 3 9 એકપણ સાચું નથી 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP