કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ- 2020 ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યો હતો ? 95 111 94 131 95 111 94 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સબમરીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ? રોજર પેનરોજ આપેલા તમામ રેઈનહાર્ડ ગેન્ઝલ એન્ડ્રીયા ગેઝ રોજર પેનરોજ આપેલા તમામ રેઈનહાર્ડ ગેન્ઝલ એન્ડ્રીયા ગેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1. સુંદરવન વેટલેન્ડ 2. ચિલ્કા સરોવર3. સાંભર સરોવર 4. કેવલાદેવ નેશનલ પાર્ક 1,3 3,4 2,4 1,2 1,3 3,4 2,4 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP