Talati Practice MCQ Part - 7
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે ?

14 પર્વ અને 12 અંગ
9 પર્વ અને 18 અંગ
11 પર્વ અને 15 અંગ
13 પર્વ અને 11 અંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

ટ્રેનથી ચલાયું
ટ્રેન દોડી ગઈ
ટ્રેનથી ચલાય છે.
ડ્રાઈવરે ટ્રેનને ચલાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ?

ખેડા
હિંમતનગર
ઓખા (દ્વારકા)
વિજાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP