Talati Practice MCQ Part - 7 કયોટો પ્રોટોકોલ શાના ભાગ તરીકે કરાયેલી સમજૂતી છે ? UNEP UNFCCC UNESCO UNDP UNEP UNFCCC UNESCO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલ અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 94 906 66 1156 94 906 66 1156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? મૂળરાજ કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. RS 30 લેખે રંગવાનો ખર્ચ શોધો. 16,500 33,000 1100 62,000 16,500 33,000 1100 62,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ? બાણ ભટ્ટ વરાહ મિહિર કાલિદાસ આર્યભટ્ટ બાણ ભટ્ટ વરાહ મિહિર કાલિદાસ આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ? અવશિષ્ટ પર્વત ખંડ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત ખંડ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP