Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : તેના દાંત દાડમના દાણા જેવા છે. વ્યાજસ્તુતિ રૂપક યમક ઉપમા વ્યાજસ્તુતિ રૂપક યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 He said to me, "I saw you yesterday". He told me that he had seen me the previous day. He told me that I seen he the previous day. He told me that he had been seen me the previous day. He told me that be seen me the previous day. He told me that he had seen me the previous day. He told me that I seen he the previous day. He told me that he had been seen me the previous day. He told me that be seen me the previous day. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. કોંકણ ઉત્તરી સરકાર માલાબાર કોરોમંડલ કોંકણ ઉત્તરી સરકાર માલાબાર કોરોમંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પ્લેગ’ કયા બૅક્ટેરિયાને કારણે થાય છે ? આલ્બોનેલા ટાઈફી યર્સેનિયા પેસ્ટિસ ક્લાસ્ટ્રી પપ્રીયમ ઈ.કોલાઈ આલ્બોનેલા ટાઈફી યર્સેનિયા પેસ્ટિસ ક્લાસ્ટ્રી પપ્રીયમ ઈ.કોલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 25 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ? કામ પૂરું કરી દેવું ઉડાવી દેવું પાણીથી ધોઈ પોતું કરવું પાયમાલ કરી નાખવું કામ પૂરું કરી દેવું ઉડાવી દેવું પાણીથી ધોઈ પોતું કરવું પાયમાલ કરી નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP