Talati Practice MCQ Part - 7 સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા ___ દિવસે પડતા હોઈ રાત અને દિવસ સરખાં થાય છે. 12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ એક પણ નહીં 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર 21 જૂન અને 22 ડિસેમ્બર 12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ એક પણ નહીં 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર 21 જૂન અને 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? 7 6 5 8 7 6 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગેણિયું શબ્દ માટે ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ? ખૂંધ નીકળેલો બદળ ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ શંકર ભગવાનનો પોઠિયો ખૂંધ નીકળેલો બદળ ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ શંકર ભગવાનનો પોઠિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો. પરિમાણવાચક હેતુવાચક સ્થળવાચક રીતિવાચક પરિમાણવાચક હેતુવાચક સ્થળવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day) કયારે ઉજવવામાં આવે છે ? 12 મે 12 ડિસેમ્બર 27 માર્ચ 1 જુલાઈ 12 મે 12 ડિસેમ્બર 27 માર્ચ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP