Talati Practice MCQ Part - 7
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ?

અનુચ્છેદ 19 (1)(D)
અનુચ્છેદ 19 (1)(A)
અનુચ્છેદ 19 (1)(C)
અનુચ્છેદ 19 (1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો.
a. ગીતગોવિંદમ
b. હિતોપદેશ
c. સિદ્ધાંત શિરોમણિ
d. કાન્હડદે પ્રબંધ
1. જયદેવ
2. નારાયણ
3. પદ્મનાભ
4. ભાસ્કરાચાર્ય

a-1, b-2, d-3, c-4
d-1, b-2, c-3, a-4
b-1, a-2, c-3, d-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

ધન વાદ્યો
અવનદ્ય વાદ્યો
તંતુ વાદ્યો
સુષિર વાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?

ત્રણ
બે
ચાર
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.
1. બારડોલી સત્યાગ્રહ
2. દાંડીકૂચ
૩. બોરસદ સત્યાગ્રહ
4. ખેડા સત્યાગ્રહ
5. અસહકાર આંદોલન

3, 1, 5, 2, 4
4, 5, 3, 1, 2
3, 1, 4, 2, 5
4, 3, 1, 2, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP