Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-b, 2-a, 3-c
1-a, 2-c, 3-b
1-b, 2-c, 3-a
1-a, 2-b, 3-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ST, SC, અને OBCને લગતી ખાસ જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

ભાગ 16
ભાગ 15
ભાગ 13
ભાગ 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP