કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ?

આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે.
રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે.
આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે.
આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ?

વિયેતનામ
બ્રુનેઇ
ઈન્ડોનેશિયા
લાઓસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ?

આપેલ તમામ
ગોંડલ
મોરબી
કાલાવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP