Talati Practice MCQ Part - 7 ઈન્ટરનેટની શરૂઆત કઈ પેઢીના કોમ્પ્યુટરથી થઈ ? ત્રીજી પેઢી બીજી પેઢી પ્રથમ પેઢી ચોથી પેઢી ત્રીજી પેઢી બીજી પેઢી પ્રથમ પેઢી ચોથી પેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 160 10 4 40 160 10 4 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Fill in the blank:Plural form of 'die (small cubes used in games)' is ___ daise diee dies dyes daise diee dies dyes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તબલાં અને સિતારના શોધક કોને માનવામાં આવે છે ? હસન નિજામી બરની અલબરુની અમીર ખુશરો હસન નિજામી બરની અલબરુની અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા નૃત્યમાં પુરુષો દ્વારા સ્ત્રીના કપડા પહેરીને નૃત્ય કરવામાં આવે છે ? ઘેર માંડવા જાગ ઘેરિયા ઘેર માંડવા જાગ ઘેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સીમારેખા ધરાવે છે ? બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP